વિવિધ અરજી ફોર્મ

Monday, March 31, 2025

🌐 Digital Taluka વેબસાઇટ વિશે માહિતી 🌐

Digital Taluka

🌐 Digital Taluka વેબસાઇટ વિશે માહિતી 🌐

📌 પરિચય

Digital Taluka વેબસાઇટ ખાસ કરીને Village Computer Entrepreneurs (VCE) અને Talati Cum Mantri માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેમનું વહીવટી કાર્ય સરળ અને ઝડપી બને.

🎯 હેતુ

આ વેબસાઇટનો મુખ્ય હેતુ મેન્યુઅલી ભરાતાં હસ્તલિખિત ફોર્મ્સ ની જગ્યાએ કમ્પ્યુટર પ્રિન્ટેડ ફોર્મ્સ પૂરા પાડવાનો છે. આના કારણે:

  • ✔️ અરજદારો માટે પ્રક્રિયા સરળ અને જડપી બને છે.
  • ✔️ તલાટીઓ માટે ફોર્મ ચકાસણી અને સ્વીકાર પ્રક્રિયા ઝડપથી થઈ શકે.
  • ✔️ ગામસ્તરે આવશ્યક દસ્તાવેજો ઝડપથી ઉપલબ્ધ થાય.

"Digital Gujarat" દાખલા કાઢી આપે છે જ્યારે "Digital Taluka" તેના માટેની અરજીઓ online અને ડિજિટલ સ્વરૂપે કરી આપે છે. આ સિવાય, ગ્રામ પંચાયતના લેટરહેડ, ઠરાવ અને પ્રમાણપત્રો પણ ઝડપી બનાવી શકાય છે.

🛠️ ઉપયોગની પ્રક્રિયા

1️⃣ નોંધણી પ્રક્રિયા 📋

  • 🔹 "Registration" બટન ક્લિક કરો
  • 🔹 Form ભરો
  • 🔹 WhatsApp પર સંદેશ મોકલો
  • 🔹 3 દિવસ માટે ડેમો એક્સેસ મળશે

2️⃣ ફોર્મસ ડાઉનલોડ અને પ્રિન્ટ કરવી 🖨️

  • 📝 "Application and Print" પેજ પર જાઓ
  • 📝 ત્યાં તમને એટીવીટી, ગ્રામપંચાયત, રેશનકાર્ડ, લગ્ન સબંધિત બટન દેખાશે. જેના ઉપર ક્લિક કર્તા તેમાં રહેલ સેવાઓનું લિસ્ટ ખુલશે. જે સેવાની જરૂર હોય ત્યાં ક્લિક કરો.
  • 📝 ત્યાર બાદ ID અને Password આપો, ફોર્મ માં માગેલ વિગત ભરો, દરેકની સૂચના આપેલ હશે. * વાળા ફિલ્ડ ફરજિયાત ભરવાના છે. બાકી ઉપલબ્ધ માહિતી મુજબ ફોર્મ ભરી સબમિટ કરો.
  • 📝 20 સેકન્ડ પછી નીચે આપેલ PDF જનરેટ થઈ જશે. જેની પ્રિન્ટ કાઢી જરૂરી સહી કરી અરજદાર ને આપી દેવાની રહેશે.
  • 📝 જો તમારે તમે મહિના દરમ્યાન કરેલ અરજીઓનું લિસ્ટ જોવું હોય તો "Application and Print" પેજ પર જાઓ ત્યાં "All Report" પર ક્લિક કરો, ID અને Password આપો, ત્યાં તમને કરેલ બધી જ અરજીઓનું લિસ્ટ જોવા મળશે જે તમે ફિલ્ટર પણ કરી શકો.
  • 📝 "Download" બટન પર ક્લિક કરી પ્રિન્ટ લો

📑 ઉપલબ્ધ સેવાઓ

  • 📂 આવક અને અનામત સંબંધિત સેવાઓ
  • 👰 લગ્ન અને દસ્તાવેજ સેવાઓ
  • 🍛 રેશનકાર્ડ સંબંધિત સેવાઓ
  • 🌾 કૃષિ અને જમીન દસ્તાવેજ સેવાઓ
  • 🏠 મિલકત અને વારસાઈ સંબંધિત સેવાઓ
  • 📜 જનરલ પ્રમાણપત્ર અને સ્વઘોષણા સેવાઓ
  • 🏠 વિધવા અને વાલી હક્ક સંબંધિત સેવાઓ
💻 Website Visit કરો

📞 સંપર્ક માહિતી

વધુ માહિતી માટે +91 9925694333 પર સંપર્ક કરો.